Tuesday, 2 August 2016

ગુજરાત હાઈ કોર્ટ ભરતી 2016 હમાલ, ચોકીદાર, લિફ્ટમેન અને પટાવાળા ની ટોટલ 72 જગ્યાઓ

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે.

હમાલ, ચોકીદાર, લિફ્ટમેન અને પટાવાળા ની ટોટલ 72 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.

હમાલ
ચોકીદાર
લિફ્ટમેન
પટાવાળા

શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે સરકાર માન્ય શાળા માંથી ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પગાર ધોરણ :  4,440/- થી 7,440/-    અને    ગ્રેડ પે 1,300/-

વય મર્યાદા : 18 વર્ષ થી 35 વર્ષ.

પરીક્ષા ફી : Rs 300/- + બેંક ચાર્જીસ સામાન્ય કક્ષા ના ઉમેદવારો માટે.   Rs  150/- + બેંક ચાર્જીસ અનામત કક્ષા ના ઉમેદવારો માટે.

પસંદગી ની પદ્ધતિ : હેતુલક્ષી પરીક્ષા 100 ગુણ.

અરજી કરવા માટે ની છેલ્લી તારીખ : 31-08-2016

જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લીક કરો.